વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના યશસ્વી નવ વર્ષમાં થયેલ વિકાસ કાર્યોની રૂપરેખાથી સૌને અવગત કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે વાપી,વલસાડમાં...

