August 25, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.05: થાલા ગામે હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે હુમલો કરતા વિનલ પટેલનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડેપો દ્વારા તલાટી પરીક્ષા ઉપલક્ષમાં રવિવારે એક્‍સ્‍ટ્રા બસો દોડાવશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: વાપી એસ ટી ડેપો દ્વારા તા.07.05.2023 ના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા હોવાથી વાપી ડેપો દ્વારા વધારાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.05: નાનાપોઢામાં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું વીજ સલામતીની જાગૃતિકેળવવા તથા ખરા અર્થમાં સલામતીનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

vartmanpravah
પોલીસે 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો : બે આરોપી વોન્‍ટેડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: વાપી બલીઠામાં સ્‍મશાન ભૂમિ પાસેથી સ્‍થાનિક ત્રણ આરોપી 627...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડ ખેરગામનાં રસ્‍તાનું બંધ થયેલું કામ શરૂ કરાવવા નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની વલસાડ અને ખેરગામ તાલુકાના સરપંચોએ અલ્‍ટીમેટમ આપતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) પ્રજ્ઞામૂર્તિ ભગવાન ગૌત્તમ બુધ્‍ધ પૂર્ણિમાના પાવન પર્વની વાપીમાં બૌધ્‍ધધર્મીઓએ ભવ્‍ય ઉજવણી કરી હતી. શ્રૃતિ પરંપરાગત હિંદુ વેદ ધર્મના ભગવાન વિષ્‍ણુના દશાવતારોમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah
એ.સી.બી. પીઆઈએ પોતાના જીવનમાં અનુભવેલા ભ્રષ્ટાચારના કિસ્સા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આઈ.સી.ટી. ટેક્નોલોજી,આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્સ,ઓટોમેશનની ઇનોવેટીવ ટેકનિક દ્વારા ભ્રષ્ટાચાર વિરૂધ્ધ યોગદાન આપી શકે છે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah
ગોવા બેંકના તત્‍કાલિન મેનેજર અને ગોલ્‍ડને પ્રમાણિત કરી આપનાર લલિત સોનીએ મિલીભગત કરી ગોલ્‍ડ લોનના 130 બનાવટીખાતા ખોલી આચરેલા ગોરખધંધા દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ કોર્ટના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04: સેલવાસના બહુમાળીમાં આયોજીત ગૌ કથાના શુભારંભ અવસરે આજે આમલી હનુમાનજી મંદિરથી ભવ્‍ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેને બહુમાળી કથા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah
પ્રદૂષણના મુદ્દે સરીગામની બે કંપની સામે એનજીટીમાં ચાલી રહેલી તપાસ અને વધુ એક કંપની સામે એનજીટીમાં ફરિયાદ કરવાની ચાલી રહેલી ગતિવિધિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...