ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્ડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ચીખલી નજીક થાલા...

