ગોઈમામાં બે સ્થળો ઉપર આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું
જિલ્લા પંચાયત સભ્ય અને શાસક પક્ષના નેતા શૈલેસભાઈની ગ્રાન્ટમાંથી રૂા.2,50,000 ની આર.ઓ. પ્લાન્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: આજરોજ તારીખ-30/04/2023...

