દમણની 4 દિકરીઓએ કઠોર તાલીમ બાદ આરંગેત્રમની કરેલી પ્રસ્તુતિ
સાંસદ લાલુભાઈ પટેલ,હવેલી વલ્લભ સંપ્રદાયના મહારાજ ગોવિંદરાય, સ્વામી નારાયણ ગુરૂકુળ સલવાવના કપિલ સ્વામી તથા સંઘપ્રદેશના પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્થિતિમાં યોજાયો આરંગેત્રમ નૃત્ય પ્રદર્શન કાર્યક્રમ...

