કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્ચે લોહિયાળ બન્યો :એક મહિલા સહિત પાંચ હોસ્પિટલમાં
ઝઘડામાં લોખંડના રોડ, કુહાડી ઉછળ્યા : ડુંગરા પોલીસમાં સામ-સામી ફરિયાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી તાલુાકના કોપરલી ગામે આંગણામાં આવેલી ખુલ્લી જગ્યાની જમીન...

