Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ખાનવેલ સબ ડિવિઝનના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થનાર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ બેડમિન્‍ટન અને ટેબલ ટેનિસ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાંઅને ખેલ વિભાગના સચિવ અને નિર્દેશકના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના સાયલી ગામમાંપીટીએસ અને ક્રિકેટ સ્‍ટેડિયમની આજુબાજુના વિસ્‍તારમાં અને મસાટમાં પાદરીપાડા વિસ્‍તારમાં પણ દીપડો દેખાયો હોવાની જાણકારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન થયુ હતું. જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah
આરોપી કાના ઉર્ફે રમેશ કરસન કામલીયા સામે કાર્યવાહી હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: આજકાલ મોબાઈલ યુગમાં સોશ્‍યલ મીડિયા દ્વારા અનેક ગેરકાનૂની હરકતો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah
પ્રણેશભાઈ શાહએ પોલીસમાં ફરિયાદ કરી હતી : પોલીસે બન્ને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી ઈમરાનનગર વિસ્‍તારના ગોદાલનગરમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah
વિપુલ સિંહે ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુકલા સાથે ઉત્તર ભારતીય લોકોની સમસ્‍યાઓ વિશે વાત કરી : પ્રેમ શુક્‍લાએ નિદાનની ખાતરી આપી હતી (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી તાલુકાના તીઘરા ગામે ચાલી ફળિયામાં રહેતી યુવતીનો લગ્ન પ્રસંગ હતો અને જેમાં ગત શુક્રવારના રોજ ડીજે મંગાવી નાચગાનનું...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah
પુરપાટ ઝડપે ગાડી હંકારી પુલ પર બનાવેલ એંગલ તોડી ગાડી લઈ નદીમાં ઝંપલાવ્‍યું, યુવાનના મોત અંગે રહસ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: વલસાડમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

vartmanpravah
લોકપ્રિય લોકકલાકાર કિર્તિદાન ગઢવી અને વનિતા પટેલના ડાયરામાં હજારોની જનમેદની ઉમટી પડી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ જુજવાના મેદાનમાં શનિવારે રાત્રે અગ્નિવીર ગૌરક્ષક...