Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23: ચીખલીમાં ભંગારીયાઓ દ્વારા આરટીઓ દ્વારા નોંધણી રદ કરાયેલા એકાદ બે વાહનોની આડમાં બીજા વાહનોને પણ ગેરકાયદેસર રીતે તોડી નાંખી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થીત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણી યોજવાના સંજોગો ઉભા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: ‘‘મુસાફરી તમારા હૃદયને ખોલે છે, તમારા મગજનો વિસ્‍તૃત કરે છે અને તમારા જીવનને વાર્તાઓથી ભરી દે છે.” જ્‍યારે મિત્રો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ડાંગ જિલ્લાના અંતરિયાળ વન વિસ્‍તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah
‘મારા હસ્‍તાક્ષર મારી માતૃભાષામાં..’ લોકોએ માતૃભાષામાં હસ્‍તાક્ષર કરવાનો લહાવો લીધો: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પણ વિશેષ સંદેશો મોકલ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: ધરમપુરના આંગણે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર આયોજિત પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા પ્રમુખસ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર, નાસિક બાયપાસ રોડ, ધરમપુર ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે આહવાન કર્યુ હતું તે મુજબ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah
ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત સરળતાથી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા કલેકટરશ્રીએ સૂચન કર્યું જિલ્લામાં 28800 ખેડૂતોના લક્ષ્યાંક સામે 27400ને તાલીમ અપાઈ અને 15479 ખેડૂતો પ્રાકળતિક...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah
બિપિન શાહ છેલ્લા 9 વર્ષથી દીવ જિલ્લા ભાજપ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે દીવ જિલ્લાની બે અગ્રણી જ્ઞાતિઓ ખારવા કે કોળીને જવાબદારી મળવાની શક્‍યતા દમણ...
Breaking Newsદમણદીવદેશ

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah
મોટાભાગના વાલીઓની આર્થિક સ્‍થિતિ યોગ્‍ય નહીં હોવાથી પોતાના બાળકોના અભ્‍યાસ માટે શાળા તથા ટયુશન સુધી લાવવા-લઈ જવા ખાનગી વાહનનો ઉપયોગ કરવો શક્‍ય નથી તેથી ગિયરવાળા...