દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું...

