ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ), તા.10: ખેરગામ તાલુકાના ગામોની પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર પણ પ્રચાર પ્રસાર કરીને પાણીનો બચાવ કરવાની વાતો કરે...

