સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત વચ્ચે ગોવા-દમણ-દીવ રાજ્ય સમયના દમણમાં ગોવા ઔદ્યોગિક વિકાસ...

