જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.05: નવસારી જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિતપ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં...

