વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ
શાળા અને કોલેજો પાસે તમાકુ અને ડ્રગ્સ બાબતે ઓચિંતુ ચેકિંગ કરવા માટે આદેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડ જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અંતર્ગત...

