પ્રશાસનની ઝીરો ટોલરન્સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : ગેરકાયદે થતી અથવા થયેલી પ્રવૃત્તિઓ સામે સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી ઝીરો ટોલરન્સની નીતિ મુજબ આજે સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા...

