અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધામાં દિવ્ય જ્યોતિ સ્કૂલ-દાભેલ ચેમ્પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય
ત્રીજા સ્થાને રહી શ્રીનાથજી સ્કૂલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 06: આજે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રમાયેલ દમણ જિલ્લા ઈન્ટર સ્કૂલ કબડ્ડી સ્પર્ધામાં...

