53 મહિનાની આકરી તપસ્યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્લાનર પી.પી.પરમારનું સસ્પેન્શન પરત ખેંચવાનો કરાયો આદેશ
વહીવટી ઉદાસિનતા રાખવા બદલ કરાયા હતા સસ્પેન્ડઃ કેટલીક શરતો અને પેનલ્ટી સાથે પરત ખેંચાયેલું સસ્પેન્શન એસોસિએટ ટાઉન પ્લાનર તરીકે પી.પી.પરમારની છાપ એક પ્રમાણિક અધિકારીની રહી...

