વાપી નજીક લવાછાના પ્રસિધ્ધ રામેશ્વર મહાદેવ મંદિરે 11 હજાર દીપ પ્રજ્વલિત કરી દેવ દિવાળીની કરેલી ઉજવણી
હરિયાણા જુના અખાડાના સ્વામિ સંગમગીરી ભોપાલ અખાડાના શિવાની નંદગીરીએ દીપ પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: કાર્તિક પૂર્ણિમા એટલે દેવોની...

