આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: બીલીમોરા નગરપાલિકા અને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેકટી, વંકાલ, મજીગામ, થાલા અને આલીપોર ગામો ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી...

