શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્માન સમારોહ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05: શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ, વલસાડ દ્વારા આયોજીત દશેરાપર્વ પૂજા, તેજસ્વી તારલાઓ અને વિશિષ્ઠ સિદ્ધિ દ્વારા સમાજને...

