વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા
સેવા મિત્ર મંડળના યુવાનોએ ગુંદલાવથી ધરમપુર ચોકડી સુધીના હાઈવે ઉપરના ખાડાનું પુરાણ કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વર્તમાનમાં સતત ત્રણ મહિના સુધી લગાતાર...

