વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો
વાહન ચાલકોએ પીપલખેડ થઈ કેલિયા ફાટક, સુખાબારી-રંગપુર-લીમઝર થઈ ઉમરકુઈ રસ્તાનો ઉપયોગ કરવા નવસારી જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: વાંસદા તાલુકામાંથી પસાર...

