August 9, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આંતરરાષ્‍ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ’ના ભાગરૂપે દમણમાં ભારતીય કોસ્‍ટ ગાર્ડ દ્વારા સાયક્‍લોથોન યોજાઈ

vartmanpravah
1962, 1965 અને 1971ના યુદ્ધના સેવાનિવૃત્ત સૈનિક સિપાહી કૃષ્‍ણ કુમાર મિશ્રા – આઈસીજીએએસએ લીલી ઝંડી બતાવી સાયક્‍લોથોનને કરેલી રવાના સાયક્‍લોથોનમાં કુલ 75 સાઈકલ સવારોએ લીધેલો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીમાં વાદળોના ગડગડાટ અને વિજળીના ચમકારા સાથે અને પવન સાથે ભારે વરસાદ ખાબકવાના પડવાને કારણે કેટલાક ગામોમાં વૃક્ષો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah
પ્રશાસન દ્વારા અવર લેડી ઓફ હેલ્‍પ સ્‍કૂલને હાલના તબક્કે બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના સામરવરણી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah
શ્રાદ્ધની સમજ આલેખન : ભાવેશભાઈ શાષાી ભાગવત આચાર્ય આ સૃષ્ટિ એટલે કે પૂરા બ્રહ્માંડને 12 રાશિથી બાંધ્‍યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા. 10 કરોડના વિવિધ વિકાસ કામોનું નાણામંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah
કાર્યક્રમમાં સત્તાધાર સોસાયટીના રહીશોએ સમસ્‍યાઓનો બળાપો ઠાલવ્‍યો, પાલિકા સત્તાધીશો છોભીલા પડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી નગરપાલિકાના વિવિધ વિસ્‍તારોમાં જુદા જુદા 10 કરોડના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah
બિલાડીના ટોપની જેમ યુટયુબીયા ફૂટી નિકળ્‍યા છે: સરીગામ-વાપીમાં ઉદ્યોગકારોને ગટરના મામલે હેરાન કરવા ઉતરી પડે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: છેલ્લા કેટલાક સમયથી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah
અફીણ ડોડાનો જથ્‍થો એમ.પી.થી ભરાયો હતો : સેલવાસમાં અન્‍ય કન્‍ટેનરમાં ટ્રાન્‍સફર કરી પંજાબ મોકલાય તે પહેલા એસ.ઓ.જી.એ ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11:...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લાના સમસ્‍ત બ્રાહ્મણ સમાજના આગેવાનોની મીટિંગ શનિવારે પારડી એકલીંગજી હોલમાં યોજાઈ હતી. જેમાં તાજેતરમાં સ્‍વામિનારાયણ સંતો દ્વારા શિવજીના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ અલૌકિક અને અનુપમ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવેલું છે. આ ધામમાં માઁ વિશ્વંભરીનીદિવ્‍ય...