નવસારીમાં જૂનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.11: નવસારીના સત્તાપીર ખાતે આવેલ ગેલક્ષી એપાર્ટમેન્ટ પર આવેલ ડૉ. પ્રિયંકા મુલતાનીના ક્લીનિક પર સિનીયર સીટીઝન પેઈન રિલીફ કેમ્પનું આયોજન...

