સંઘપ્રદેશના પ્રશાસક, તત્કાલિન કલેક્ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્ કરવા જારી કરેલો આદેશ
‘‘સંઘપ્રદેશના પ્રશાસક અથવા કોઈપણ અધિકારીનો આ ગુના સાથે સંબંધ નથી તથા લગાવવામાં આવેલ તમામ આક્ષેપો જુઠ્ઠા અને કોઈ ગુનો બનતો નથી”ના તારણ સાથે હાઈકોર્ટે રદ્...

