વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા
250 ઉપરાંત મકાનો પાણીમાં ગરકાવ થયા : આર.એસ.એસ.ના કાર્યકરોએ હજાર ઉપરાંત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વલસાડ કાંઠા વિસ્તારના...

