‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્ટ્રાક્ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક
ઔદ્યોગિક સલામતિ જાળવવા આપવામાં આવેલા દિશા-નિર્દેશઃ રેપ વીથ મર્ડરની ઘટનામાં આરોપીને પકડવા મદદરૂપ બનેલા સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા માટે ચાલમાલિક સંદિપ ગુલાબભાઈ પટેલનું કરાયેલું સન્માન ...

