દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં પાકિસ્તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્યોએ કેન્દ્રના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત
પ્રતિનિધિ મંડળે પાકિસ્તાની જેલમાં બંદીવાન પોતાના સ્વજનોની વર્ણવેલી વ્યથાઃ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ વિદેશમંત્રી સાથે મસલત કરી પ્રશ્નોના ઉકેલ માટે આપેલું આશ્વાસન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

