પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી
કાંઠા વિસ્તારના ગામોમાં ગેરકાયદે રેતી ખનનથી દરિયાના પાણી ગામોમાં ઘૂસી રહ્યા હોવાથી લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26 વલસાડ...

