વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્તદાન શિબિરમાં 111 રક્તબેગ એકત્ર કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.24 વલસાડ તાલુકાના ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલના સ્વ. પત્નીની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે એન.ડી.પી. ગ્રુપના...

