August 6, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah
અનુ.જાતિ અને જનજાતિ સમુદાય માટે ઉપયોગી પુસ્‍તિકા તૈયાર કરવા બદલપ્રદેશના યુવા મોર્ચાને આપેલા અભિનંદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 દાદરા નગર હવેલી અને દમણ-દીવના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah
દમણવાડા ગ્રા.પં.ના બારિયાવાડ ખાતેના દરિયા કિનારે પાણીની ભરતીમાં બે યુવાનોને તણાતા જોતાં સ્‍થાનિક યુવાનોએ તાત્‍કાલિક કિનારે રહેલી બોટને પાણીમાં ઉતારી એક યુવાનને બચાવવા મેળવેલી સફળતાઃ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah
દાદરા નગર હવેલીના તમામે તમામ 72 ગામોને સંપૂર્ણ સુકન્‍યા ગામમાં આવરી લેવા માટે ટપાલ વિભાગને કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah
આદિવાસી બહુમતિ ધરાવતી દમણની જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે અનુ.જનજાતિની બેઠક જિ.પં. સભ્‍ય અને સરપંચ માટે અનામત રાખવા પણ રજૂ થયેલો પ્રસ્‍તાવ મોટી દમણના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah
દમણ જિલ્લાના લગભગ તમામ લોકોને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિવિધ યોજનાઓ અને સેવાઓનો સીધો અને પરોક્ષ રીતે મળેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16 દમણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah
કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુભાઈ ચૌહાણે પ્રદેશના વિવિધ વિકાસના કામોની લીધેલી મુલાકાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સરકારના સફળ 8 વર્ષ સંપન્ન...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah
સંચાર મંત્રીની મુલાકાતથી જનઔષધિ કેન્‍દ્રના સંચાલકોનો વધેલો ઉત્‍સાહઃ જેનેરિક દવાને પ્રોત્‍સાહનઆપવાની નીતિથી સામાન્‍ય જનતા પણ પ્રભાવિત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15 દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અખબાર અસલી આઝાદીના તંત્રી અને માલિક શ્રી વિજય ભટ્ટની માતા ઉષાબેન જગદીશચંદ્ર ભટ્ટનું ગઈકાલે નિધન...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 આવતી કાલે સેલવાસથી ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કેન્‍દ્રના સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ન્‍યુ દમણગંગા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાજનીતિથી પણ ખુબ જ નજીકથી પરિચિત હોવાથી પ્રદેશ પ્રમુખ સાથેની...