દમણમાં બૌધ્ધધમ્મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી
દમણમાં વિશ્વ વિભૂતિ ‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા પ્રવૃત્ત એવા ભગવાનભાઈ તાયડેના ધર્મપત્ની કરૂણાતાઈ તાયડનું તેમના વતન મહારાષ્ટ્રના મુર્તિજાપુર ગામમાં...

