સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 ભારતીય જનતા પાર્ટી દેશભરમાં સામાજિક ન્યાય પખવાડિયુ મનાવી રહ્યા છે જે અંતર્ગત પોષણ અભિયાન પણ ચલાવી રહ્યા છે. ભારતીય...

