August 5, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27 દાદરા નગર હવેલીના રખોલી ગામે લાઈવ ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ બતાવવામાં આવ્‍યું હતું. જેમા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું...
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કવરત્તી ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. છેલ્લા...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મસાટની એક કંપનીમાં કામ કરતા યુવાને રખોલી પુલ પરથી કુદી આત્‍મહત્‍યાનો કરેલો પ્રયાસઃ બ્રિજ ઉપર બંને બાજુ લોખંડની જાળી લગાવવાની માંગ તંત્રના કાને સંભળાતી નથી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.27 દાદરા નગર હવેલીના મસાટ ગામે એક કંપનીમાં કામ કરતા યુવાને ઘરેથી બાઇક લઈને નીકળી રખોલી દમણગંગા નદીના પુલ પરથી નીચે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૨૭ ઍક્ઝિબિશન ઇન્ડિયા ગૃપ અને ઇન્ડિયા ટ્રેડ ­મોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા ­ગતિ મેદાન, નવી દીલ્હી ખાતે ત્રણ દિવસીય ૨૯મો ક્ન્વર્જન્સ ઇન્ડિયા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિત અને સેલવાસ જિલ્લા...
Breaking Newsખેલદેશસેલવાસ

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરીફાઈનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ યુથઅફેર્સ વિભાગ સેલવાસ આઝાદીના અમળત મહોત્‍સવની થીમ પર ઇન્‍ટર કોલેજ હરીફાઈનું આયોજન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25 સેલવાસ પાલિકા વિસ્‍તારમાં રખડતા કૂતરાઓની સંખ્‍યામાં ઘણો વધારો થયો હોવાને કારણે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોની પાછળ દોડી કરડવાનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah
ડેમના ડુબાણમાં જનારા ગામડાઓના હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25 દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલે સ્‍પોર્ટ્‌સ વિભાગના સહયોગથી કરેલી પહેલ દમણ જિલ્લાની પ્રત્‍યેક ગ્રામ પંચાયતોમાં વોર્ડ – ફળિયા દીઠ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, વોલીબોલ, લાંબી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ થ્રીડીને ટીબીમુક્‍ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત મળેલો સિલ્‍વર મેડલ : ફરી એકવાર પ્રદેશની આરોગ્‍ય સેવાનો રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો

vartmanpravah
પ્રદેશમાં 40 ટકાથી વધુ ટીબીના રોગીઓમાં નોંધાયેલો ઘટાડો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા આજે નવી દિલ્‍હી...