2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્ત બનાવવા પ્રશાસનનો સંકલ્પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ છેલ્લા સાડા પાંચ વર્ષમાં કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર, જરૂરી વિટામીન્સ અને દવા મળે તેવી સીએસઆર...

