સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો
સુંદર રાસ-ગરબાની પ્રસ્તુતિ કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગ્રુપને સંસ્થાના પ્રમુખ ફત્તેહસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્નીના હસ્તે રોકડ રકમ આપી કર્યા પ્રોત્સાહિત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

