વાપી એલ.જી. હરિયા સ્કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્પર્ધામાં વિજેતા બન્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા ‘‘આર્ટ મેલા-ડ્રીમ્સ ઈન કલર્સ” અંતર્ગત આંતર સ્કૂલ કલા અને સર્જનાત્મક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું...

