નારિયેળી પૂર્ણિમા ઉત્સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્ટેમ્બરે ગાયન સ્પર્ધા અને 3 સપ્ટેમ્બર, 2023ના રોજ નૃત્ય સ્પર્ધાનું આયોજન નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25 : સંઘપ્રદેશ દમણમાં બાલ ભવન બોર્ડ ખાતે આજે નારિયેળી પૂર્ણિમા ઉત્સવ-2023 અંતર્ગત બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને રાખડી બનાવવાની...

