ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખરડપાડાગામનો યુવાન કોઈક કારણસર બેહોશ થતાં સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો...

