આઝાદીના અમૃત મહોત્સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક પરિયારી શાળામાં દેશભક્તિ ગીતની યોજાયેલી સ્પર્ધા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13 : મોટી દમણની શહિદ ભગતસિંહ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા પરિયારી ખાતે ધોરણ 1 થી 8 ગુજરાતી અને અંગ્રેજી...

