Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદમણ પ્રિમિયર લીગમાં ચેમ્પિયન બનેલ કચીગામની આરડીએક્સ ઈલેવનvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 ડીપીએલનું સફળ આયોજન કરી જીજ્ઞેશ પટેલે પોતાની વ્યવસ્થા શક્તિઅને ટીમ સ્પીરીટનો આપેલો પરિચય ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે ક્રિકેટની રમતમાં બતાવેલી ખાસ અભિરૂચિ દમણ-દીવના વિકાસ પુરૂષ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્જે કરેલો મુદ્દામાલvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 શનિવારની રાત્રિના 9:00 વાગ્યાના અરસામાં નાની દમણના મશાલચોક ખાતે પાછળથી આવેલી નંબર પ્લેટ વગરની મોટરસાયકલથી ફરિયાદીને ટક્કર મારી મોબાઈલની કરેલી લૂંટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણવાપીસેલવાસવાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્નેહમિલન સમારંભvartmanpravahMarch 19, 2023 by vartmanpravahMarch 19, 20230 પાલ સમાજના ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ લોકપાલ સિંહ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ડો. વિકાસ મહાત્મે, જિલ્લા પંચાયતના પૂર્વ મુખ્યઅધિકારી વેદ પ્રકાશ, દિલ્લી ભાજપ ઓબીસી મોર્ચાના પ્રમુખ સંતોષ...
Breaking Newsગુજરાતદમણદેશપારડીવલસાડવાપીગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્હી ખાતે સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્થાને લીધેલી મુલાકાત: સાંસદશ્રીએ મંત્રીશ્રીનું ઉષ્માભર્યું કરેલું અભિવાદનvartmanpravahMarch 19, 2023 by vartmanpravahMarch 19, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19: ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ દિલ્હી ખાતે સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્થાને મુલાકાત લીધી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવ સ્ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયોvartmanpravahMarch 16, 2023 by vartmanpravahMarch 16, 20230 દમણના પૂર્વ બી.ડી.ઓ. કે.બી.પટેલના ઘરે બેન્ડવાજા લઈ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના બ્રાન્ચ મેનેજર અને રિક્વરી ઓફિસર ઈશ્વરભાઈ પટેલ અને તેમની ટીમે ધામા નાંખી પીટેલા ઢોલ...
Breaking Newsદમણદેશશ્રી માછી મહાજન મહિલા મંડળ દમણ દ્વારા માછી સમાજની શિક્ષિકા બહેનોનું કરાયેલું સન્માન: દમણ માછી સમાજની મહિલા શક્તિનો જય જયકારvartmanpravahMarch 16, 2023 by vartmanpravahMarch 16, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 : શ્રી માછી મહાજન મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. જેમાં...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણડીપીએલની લીગ મેચમાં મેન ઓફ ધી મેચ બનેલા ધરમ ઈલેવનના ચેતન હળપતિને દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીના હસ્તે આપવામાં આવેલી ટ્રોફીvartmanpravahMarch 16, 2023 by vartmanpravahMarch 16, 20230 દમણના દાભેલ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ દમણ પ્રિમિયર લીગ સિઝન-3એ જગાવેલું આકર્ષણઃ રોમાંચક મુકાબલો નિહાળવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાદિન-પ્રતિદિન મહાનુભાવોની રહેતી...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચોvartmanpravahMarch 16, 2023 by vartmanpravahMarch 16, 20230 દમણ દાભેલના નેતાજી સુભાષચંદ્ર બોઝસ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ ડીપીએલ-3માં આજે મુખ્ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્યક્ષ શ્રીમતી મૈત્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્સાહvartmanpravahMarch 16, 2023 by vartmanpravahMarch 16, 20230 ડીપીએલ-3ના આયોજક જીજ્ઞેશભાઈ પટેલે તમામનું કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16 : દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ ડીપીએલ-3ના રોમાંચક મુકાબલાને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્સાહvartmanpravahMarch 16, 2023 by vartmanpravahMarch 16, 20230 ડીપીએલ-3ના આયોજક જીજ્ઞેશભાઈ પટેલે તમામનું કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16: દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ ડીપીએલ-3ના રોમાંચક મુકાબલાને નિહાળવા...