March 29, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah
સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓનેબાજરી, જુવાર અને નાગલી(રાગી) જેવા ધાન્‍યોનું પોષણમૂલ્‍ય સમજાવી રોજીંદા આહારમાં ઉપયોગમાં લેવા પ્રેરિત કર્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના સમાપન ટાણે આજે રક્‍તદાન શિબિર યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: મહારાષ્‍ટ્રના દેવડોગરી ગામે ઓપન ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ અયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 64 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah
આ પહેલાં ગલોન્‍ડા ગ્રામ પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્‍ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે બાબતે જવાબદાર એકમો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણપારડીવાપીસેલવાસ

સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ઉપર યોજાયેલ ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6માં ખાનવેલ કિંગ ચેમ્‍પિયન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 : સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6ની ફાઈનલ મેચ ખાનવેલ કિંગ અને સેલવાસના વોર્ડ નંબર 10ની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20: ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા તમિલનાડુના ચૈન્નાઈ ખાતે એસ.આર.એમ. કોલેજમાં રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં...
Breaking Newsદમણ

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20 : આજે દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં બૂથ સશક્‍તિકરણની બેઠક સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની ઉપસ્‍થિતિમાં મળી હતી. પ્રદેશ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસ

બુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભ

vartmanpravah
દમણ દાભેલના સ્‍વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્‍વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્‍મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah
ડીપીએલનું સફળ આયોજન કરી જીજ્ઞેશ પટેલે પોતાની વ્‍યવસ્‍થા શક્‍તિઅને ટીમ સ્‍પીરીટનો આપેલો પરિચય ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે ક્રિકેટની રમતમાં બતાવેલી ખાસ અભિરૂચિ દમણ-દીવના વિકાસ પુરૂષ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

vartmanpravah
શનિવારની રાત્રિના 9:00 વાગ્‍યાના અરસામાં નાની દમણના મશાલચોક ખાતે પાછળથી આવેલી નંબર પ્‍લેટ વગરની મોટરસાયકલથી ફરિયાદીને ટક્કર મારી મોબાઈલની કરેલી લૂંટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...