આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્છા મુલાકાત
નશામુક્તિ અને યુવાનોમાં વધી રહેલા તણાવના સંદર્ભમાં બંને મહાનુભાવોએ કરેલી ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.14 : વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક પદ્મવિભૂષણ...

