March 29, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેલ વિભાગના નિર્દેશક શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા પંચાયત દ્વારા ગામમાં ચાલ માલિકો કંપનીઓને ગંદકી ન ફેલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09: દમણ પોલીસે ચોરાયેલી બાઈકની સાથે પાંચ બાઈક ચોરોની ધરપકડ કરી આંતરરાજ્‍ય બાઈક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે આયોજીત વિશાળ મહિલા સંમેલનમાં સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આપેલો મંત્ર : સ્‍વસ્‍થ, મસ્‍ત અને વ્‍યસ્‍ત રહો

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મહિલાઓને મળેલો બરોબરીનો અધિકારઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મહિલાઓના સશક્‍તિકરણ માટે શિક્ષણ, સ્‍વનિર્ભરતા સહિતના ખોલેલા અનેક દ્વારો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૬: રોટરી ક્લબ ઓફ દમણ અને દમણની સરકારી હોસ્પિટલના સહયોગથી ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah
પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલે ઉપસ્‍થિત રહી પોતાના આરોગ્‍યની કરાવેલી તપાસ: પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલના પ્રમુખ ડો. બિજલ કાપડિયાએ કરેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah
દાનહ અને દમણ-દીવની વૈવિધ્‍યસભર સંસ્‍કૃતિ અને ધરોહરની આપેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.05 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના દિલ્‍હી પ્રવાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah
ભાજપના સ્‍થાપના દિવસ 6 એપ્રિલથી 14મી એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ સુધીના 9 દિવસ દરમિયાન આસામના ઘર ઘર સુધી પ્રધાનમંત્રી અને ભાજપ સરકારની જન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah
નાની દમણની સ્‍ટેટ બેંકની સામે આવેલ સી પ્રિન્‍સેસ સ્‍પાલોનમાં ચાલી રહી હતી અસામાજિક પ્રવૃત્તિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : દમણ પોલીસે સ્‍પા અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah
વાછરડાઓ પણ દાઝી જવાના કારણે સ્‍થિતિ ગંભીર: કોઢારમાં સાથે રાખેલઘાસની 400 જેટલી ગાંસડી તથા 500 જેટલી ખાતરની ગુણી બળીને ખાખ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...