March 29, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: સેલવાસના ટોકરખાડા સ્‍થિત આદિવાસી ભવન ખાતે ખાટુ શ્‍યામ જાગરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ગાયક કલાકારોએ એકથી એક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah
ઘોંઘાટ બંધ કરાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆતની કોઈ અસર નહીં: ઘોંઘાટ ચાલુ જ રહ્યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: આજે સેલવાસના સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત...
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં ‘માં બેટી મેળા’નું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગના માર્ગદર્શનમાં ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં વિદ્યાર્થીનીઓ માટે ‘માઁ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: દાદરા નગર હવેલીના સાયલી ખાતે પી.ટી.એસ. અને ક્રિકેટ સ્‍ટેડિયમની આજુબાજુના વિસ્‍તારમાં દીપડો દેખાયો હોવાની જાણકારી મળતા વનવિભાગ સતર્ક થઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05: ગતરોજ તા.04.03.2023 ના શનિવારના રોજ 4.00 કલાકે ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન ગામના પ્રથમ નાગરિક ગામના સરપંચ શ્રીમતી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રાષ્‍ટ્રપતિ, નાણાંમંત્રી અને રક્ષામંત્રી સાથે વિવિધ મહત્‍વના મુદ્દાઓ બાબતે કરેલી વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03: નાની દમણ ખાતે દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત સાપ્તાહિક શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞમહોત્‍સવના છઠ્ઠા દિવસે આજે પ્રસિદ્ધ કથાકાર પૂ. શ્રી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah
માંદોની ચોકીના ઈન્‍ચાર્જ ભરત પરમારે બાળકોને કોમ્‍પ્‍યુટર રૂમ, જન સુનાવણી રૂમ અને પોલીસની કાર્યપ્રણાલી, પોલીસ રેંક, ભારતીય કાયદાની કલમ, સીઆરપીસી, ઈમરજન્‍સી કોલ નંબર 112 તથા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સેલવાસમાં મેડિકલ કોલેજની છોકરીઓ માટેની હોસ્‍ટેલ નજીક સ્‍ટેડીયમમાં સાંજથી લઈ મોડી રાત્રિ સુધી ઘોંઘાટ કરાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા લોકોને છેતરપિંડી જેવા બનાવો બાબતે સતર્ક રહેવા અપીલ કરી...