નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્યારે બીજા બે ને સામાન્ય ઈજા થઇ હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.30 : દીવ નાગવા રોડ પર અચાનક જ છકડો રીક્ષાએ પલ્ટી મારતાં ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા. વણાકબારાથી દીવ તરફ...

