દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્યપથ પર રાઈજીન્ગ સ્ટાર દ્વારા ગૃપ પરફોર્મન્સ આપવા માટે રવાના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.03: કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાઈઝીંગ સ્ટાર ગ્રુપ છેલ્લા 12 વર્ષથી જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે પોતાના ડાન્સ પરફોર્મન્સ આપીને...

