March 31, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત પ્રદેશની પટેલાદોમાં અગામી...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah
સતત 12 વર્ષથી વૈશ્વિક સ્‍તરે વિવિધ મેરેથોનમાં ભાગ લેનાર અને માત્ર 10 વર્ષના ગાળામાં 100 થી વધુ મેરેથોન પાર કરનાર જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી હિતેશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14 : આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી સી.ટી.રવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બે દિવસના પ્રવાસે આવી...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah
અંડર 17 બોયઝમાં ત્રીજા ક્રમે રહેલીસાર્વજનિક વિદ્યાલય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14: આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘ખેલો ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14 : દમણના એક્‍સાઈઝ વિભાગે આજે નાની દમણ જેટી ઉપરના એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂને જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા માર્ચ 2022ના રોજથી લોકનિર્માણ વિભાગ આર એન્‍ડ બીના ધ્‍યાનમાં આવેલ કે દમણગંગા નદી પરનો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના આઈ.આર.બી. વિભાગમાં પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જવાન તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન શ્રી કલ્‍પેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah
નાની નાની પહેલથી ઊર્જાની બચત કરવા વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.આર.ઈંગ્‍લેએ આપેલી સલાહ ઊર્જા સંરક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવા ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ-દમણ-દીવની શાળાઓમાં સ્‍પર્ધાનું...
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah
> પ્રતિ ક્ષણઊર્જાનાં રક્ષણ થકી જ શક્‍ય ‘ઊર્જા સંરક્ષણ’ > સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્‍મિભૂત ઇંધણનો બચાવ કરીએ   > બળતણ માટે ગાયનાં છાણનો પણ...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમત ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને આદેશ...