નવેમ્બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશના વહીવટીમાળખામાં પરિવર્તન કરી સંઘપ્રદેશની બાગડોર પ્રફુલભાઈ પટેલને સોંપ્યા બાદ થયેલા પ્રદેશના અકલ્પનિય ઐતિહાસિક વિકાસનું ઋણ ચુકવવા લોકોમાં જાગેલો ઉત્સાહ આજે માત્ર...

