March 30, 2026
Vartman Pravah

Category : દમણ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 : નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રીની સૂચિત સેલવાસ-દમણ મુલાકાતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠક : પ્રધાનમંત્રીશ્રીના ઋણ સ્‍વીકાર માટે થનગની રહેલો સંઘપ્રદેશ

vartmanpravah
પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી પ્રદેશમાં કલ્‍પના બહારના થયેલા વિકાસના કામોઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સેલવાસના ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના ઓડીટોરિયમમાં યોજાયેલ કાર્યક્રમમાં 2000 કરતા વધુ બુદ્ધિજીવીઓ, લોક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા. 13 : 1987 બેચના પૂર્વ આઈ.એ.એસ.અધિકારી અને પૂર્વ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના પૂર્વ સચિવ શ્રી સુધાંશુ પાંડેની...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah
રૂા.3,69,11,727થી વધુની રકમનું કરાયેલું સેટલમેન્‍ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13: ગત શનિવારે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા, નવી દિલ્‍હી અને રાજ્‍ય કાનૂની સેવા સત્તા દાદરા નગર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: મિત્રો કળિયુગની અંદર હજી પણ માણસાઈ જીવંત છે તેમનો જીવતો જાગતો દાખલો આજે વાપીમાં જ દેખાયો છે. મૂળ સૌરાષ્‍ટ્રમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13: દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા અભિયાન’ અંતર્ગત બે દિવસીય જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવનું આયોજન સેલવાસના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13: દાદરા નગર હવેલીના દાદરા ગામના સામાજીક અગ્રણી શ્રી વિરલભાઈ શાહે એમનો તથા એમની દીકરી જૈમિનીનો જન્‍મ દિવસ દાદરા ગામની પ્રાથમિક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13: દાદરા નગર હવેલી અનેદમણ-દીવ માટે નવી લો કોલેજ યુનિવર્સિટીનું નવું કેમ્‍પસ શરૂ થનાર છે. સેલવાસ જૂના સચિવાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.13: આજ રોજ ખેલ અને શિક્ષણ વિભાગ દીવ દ્વારા શ્‍-14, શ્‍-17 અને શ્‍-19 ગર્લ્‍સ અને બોયઝ આર્ચરી (તિરંદાજી)નું ક્રિડા સંકુલ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ અદાલતે જારી કરેલો આદેશ = દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રા.પં.ના તત્‍કાલિન સરપંચ ધર્મેશ પટેલનો ખંડણીના ગુનામાં નિર્દોષ છૂટકારો

vartmanpravah
ફરિયાદ પક્ષ આરોપો સાબિત કરવા નિષ્‍ફળ : હપ્તાખોરીના મુદ્દે સસ્‍પેન્‍ડ કરાયેલા આટિયાવાડના સરપંચ ધર્મેશ પટેલનું સસ્‍પેન્‍શન રદ્‌ થશે કે કેમ? તેના ઉપર મંડાયેલી તમામની નજર...