દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્પાની જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક આનંદ ઉત્સાહથી થયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.31: સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપ્પાની આજે 223મી જન્મ જયંતિની હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે દલવાડા ખાતે ઉજવણી કરવામાં આવી...

